પૂર્ણ નામ આપો :
$(1)$ $PCT$
$(2)$ $DCT$
$(1)$ (પ્રોક્સિમલ કોન્વોલ્યુંડ ટ્યુબુલ્સ) નિક્ટવર્તી ગુંચળાકાર નલિકા
$(2)$ (હિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબુલ્સ) દૂરસ્થ ગુંચળાકાર નલિકા
માલ્પીઘીયનકાય અથવા રીનલ કોર્પસેલ એ
નીચે ઉત્સર્ગ એકમની રેખાકૃતિ આપેલ છે. તેમાં કોના વડે મૂત્રપિંડ, કણનું નિર્માણ થાય છે?
કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?
પોડોસાઇટ ........ માં આવેલા છે.
હેન્લેનો સંપૂર્ણ પાશ ........ માં જોવા મળે છે.